Upadate voter id list 2025 declared: We have many documents, election card is one of the important documents. The election commission announces reform program two to three times a year to make changes related to election cards. For the current year 2025, this program will be held tomorrow i.e. from 2025 to 2025.

Upadate voter id list 2025 declared
- Upadate voter id list 2025 declared
- Operation To enter new names and make corrections in the Electoral Roll
- Contact Your Area BLO
- Website https://www.nvsp.in/
- https://sec.gujarat.gov.in /
Voter list operation
Electoral Roll Brief Reform Program has been announced in which various works related to Electoral Roll can be done which are as follows.
- Entering New Name
- Reducing Name Correcting
- Name
- Changing Address
Electoral Roll Correction Form
For Electoral Roll Reform Program 2025 different forms have to be filled for different operations which are as follows.
ચૂંટણી કાર્ડ નવું બનાવવું છે ?
મતદાર યાદીમાં ભૂલ છે ?
નામ સુધારો કરવો ?
ફોટો, સરનામું બદલલાવું છે ?
મતદાર યાદી સુધારણા કાર્યક્રમ બાબત મહત્વપૂર્ણ માહિતી
મતદાર યાદી સુધારણા કાર્યક્રમ*
નવુ નામ નોધાવવુ – *ફોમઁનં – ૬*
નામ કમી કરાવવુ – *ફોમઁ ન – ૭*
નામ માં સુધારો – *ફોમઁ નં – ૮*
સ્થળ બદલવુ – *ફોમઁ નં – ૮ ક*
*ખાસ દિવસો*
15 નવેમ્બર – શનિવાર
16 નવેમ્બર – રવિવાર
22 નવેમ્બર – શનિવાર
23 નવેમ્બર – રવિવાર
SIR મતદારયાદીનો ખાસ સઘન સુધારણા કાર્યક્રમ સ્પેશીયલ ઇન્ટેન્સીવ રીવિઝન બાબત મદદરૂપ માહિતી
મહત્વપૂર્ણ લિંક
ત્રણ રીતે નામ શોધવાની લિંક નીચે આપેલ છે.
મતદારના ચૂંટણી કાર્ડ નંબર પરથી નામ શોધવા : અહીં ક્લિક કરો.
મતદારના અટક, નામ અને સબંધીના નામ પરથી : અહીં ક્લિક કરો.
2002 ની મતદાર યાદી પરથી નામ શોધવા : અહીં ક્લિક કરો.
મહત્વપૂર્ણ લિંક
મતદાર યાદીમાં નામ રાખવાના 12 પુરાવા માન્ય રહે તે નું લીસ્ટ જોવા અહીં ક્લિક કરો
કેમ જરૂરી છે મતદાર યાદી ચકાસવી?
➤ તમારું નામ યાદીમાં છે કે નહીં એ ચકાસવું.
➤ પરિવારમાં નવા ઉમેરાયેલા સભ્યોનું નામ ચકાસવું.
➤ શિફ્ટ થઈ ગયા હોય તો નામ બદલાવ કરાવવો.
➤ મતદાર ઓળખપત્ર માટે ફોર્મ 6 ભરવા પહેલા ચકાસણી.
તમારા ગામની મતદાર યાદી કેવી રીતે ડાઉનલોડ કરશો? – સ્ટેપ બાય સ્ટેપ માર્ગદર્શન
PART WISE ( ભાગ મુજબ) સમગ્ર ગુજરાત ના દરેક બુથ ની 2002 ની મતદાર યાદી ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
મોબાઇલમાં જોઈ શકાય એવી 2002 ની મતદાર યાદી
2002 ની મતદાર યાદી મોબાઇલમાં જોવા માટે અહીં ક્લિક કરો.
Mapping Instructions…
વર્ષ: 2002 માં મતદારના નામ શોધવા માટે નીચેની વેબસાઇટ નો ઉપયોગ કરવો.
https://erms.gujarat.gov.in/Search/SearchElectorDB.aspx
2002 મતદાર યાદી PDFમાં ડાઉનલોડ કરવા માટે
2002ની મતદારયાદીમાં મતદારનું નામ શોધવા માટે
2. https://erms.gujarat.gov.in/Search/SearchElectorDB.aspx
2002ની યાદીમાં એડ્રેસ(વિસ્તાર) પરથી વિભાગ શોધવા માટે
3. https://erms.gujarat.gov.in/Search/SearchSections.aspx
Entering a new name
Form No. 6 has to be filled to enter a new name in the electoral roll can be filled by those completing 18 years on 2025
Name reduction
Form No. 7 has to be filled if the name is to be removed from the voter list for any reason.
Correcting the name
Form No. 8 has to be filled if any correction is to be made in your name surname etc.
Change of address
Form No. 8-K has to be filled for changing the old address in the voter list and entering a new address.
All the above forms are available by contacting your area BLO during these working days..
IMPORTANT LINK:::
2002 ની મતદાર યાદી ડાઉનલોડ કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.
2002 ની મતદાર યાદી જોવા માટે અહીં ક્લિક કરો.
2025 ની લેટેસ્ટ મતદાર યાદી ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.
સત્તાવાર લિંક:
http://secsearch.gujarat.gov.in/search/PhotoRoll.aspx
1. વેબસાઈટ પર જાઓ
SEC Gujarat Voter List Portal ની ઓફિશિયલ વેબસાઈટ પર વિઝિટ કરો.
2. તમારી જિલ્લાની પસંદગી કરો
Dropdown માંથી તમારું જિલ્લો પસંદ કરો.
3. તાલુકો અને ગામ પસંદ કરો
પછી તમારો તાલુકો અને ગામ અથવા વોર્ડ પસંદ કરો.
4. લખાણ કેપ્ચા ભરો
ભરેલી માહિતીની ખાતરી કર્યા પછી “Show” બટન પર ક્લિક કરો.
5. PDF લિસ્ટ ડાઉનલોડ કરો
તમારા ગામ/વોર્ડની મતદાર યાદીની પીડીએફ લિસ્ટ ખુલશે. તેમાં “Download” વિકલ્પ અથવા Show વિકલ્પ હોય છે – તેના પર ક્લિક કરીને PDF તમારા મોબાઈલ કે કમ્પ્યુટરમાં સાચવી લો.
https://voters.eci.gov.in/download-eroll?stateCode=S06
તમારા ગામની મતદાર યાદી વોર્ડ મુજબ ડાઉનલોડ કરો. Ward Wise Voter List
સત્તાવાર લિંક:
http://secsearch.gujarat.gov.in/search/PhotoRoll.aspxનોંધ:- મિત્રો આ પોસ્ટ માત્ર જાણકારી માટે જ બનાવેલ છે આ કોઈ ઓફિસિયલ સાઇટ નથી એટલે કોઈ પણ કાર્ય કરતા કે નિર્ણય લેતા પહેલા ઓફિસિયલ સાઇટની મુલાકાત લેવી અથવા તમારા વિસ્તારના BLO કે ERO નો સંપર્ક કરવા વિનંતી છે.
તમારા માટે ફાયદાકારક Tips:
દર નવા વિધાસભા કે પંચાયત ચુટણી પહેલા યાદી ચકાસો
તમારું નામ ગુમ છે તો Turant Form 6 ભરો
ઓનલાઈન સર્વિસમાં સમય બચાવો અને તમારું ડિજિટલ મતદાર નોંધણી ભરોUpadate voter id list 2025 declared
Special campaign days are fixed on these dates under the Electoral Roll Reform Programme. These days the BLO of that area sits at this polling booth all day long, and accepts electoral roll correction forms. For this, the detailed information about the documents to be attached etc. is available from the BLO..