Gujarat Anganwadi Bharti 2025 : ગુજરાત સરકાર દ્વારા આંગણવાડી વર્કર, મિની વર્કર અને હેલ્પર (તેડાગર) માટે મોટી ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતી હેઠળ 9000થી વધુ જગ્યાઓ પર નિમણૂંક કરવામાં આવશે. મહિલાઓ માટે આ એક મોટી રોજગાર તક બની રહી છે.
Gujarat Anganwadi Bharti 2025 માટે શૈક્ષણિક લાયકાત
આ ભરતીમાં તમારે ધોરણ ૧૦ પાસ અથવા ૧૨ પાસ કરેલ હોવું જોઈએ અને શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને સત્તાવાર સૂચના વાંચો.
Gujarat Anganwadi Bharti 2025 માટે ઉંમર મર્યાદા
- ન્યૂનતમ ઉંમર 18 વર્ષ હોવા જોઈએ.
- મહત્તમ ઉંમર 35 વર્ષ હોવા જોઈએ.
Gujarat Anganwadi Bharti 2025 માટે જરૂરી દસ્તાવેજો
- મહિલા અરજદારનું આધાર કાર્ડ
- 10મા ધોરણની માર્કશીટ
- રહેઠાણનો પુરાવો
- લગ્ન પ્રમાણપત્ર
- બેંક પાસબુક
- ઓળખ કાર્ડ
- આધાર કાર્ડ
- રેશન કાર્ડ
- મોબાઇલ નંબર
Gujarat Anganwadi Bharti 2025 માટે કેવી રીતે અરજી કરવી ?
- સત્તાવાર વેબસાઈટ મુલાકાત લો: https://e-hrms.gujarat.gov.in
- “Recruitment” ટેબ પર ક્લિક કરો.
- તમારો જિલ્લો અને વિસ્તાર (ગ્રામીણ/શહેરી) પસંદ કરો.
- સાચી માહિતી સાથે ઓનલાઈન ફોર્મ ભરો.
- બધા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
- ફોર્મ સબમિટ કરો અને ભવિષ્યના સંદર્ભ માટે પ્રિન્ટ આઉટ લો. પાત્ર ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ દ્વારા અરજી કરી શકે છે.
Gujarat Anganwadi Bharti 2025 માટે મહત્વપૂર્ણ તારીખો
ઓનલાઇન અરજી ફોર્મ શરૂ કરવાની તારીખ 08/08/2025 થી ઓનલાઇન અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30/08/2025 સુધી ઓનલાઇન અરજી ફોર્મ ભરી શકાશે.આવતી નથી. ઉમેદવારની પસંદગી સંપૂર્ણપણે અને દસ્તાવેજ ચકાસણીના આધારે કરવામાં આવશે.
ઉમેદવારોને અરજી કરવા માટે e-HRMS Gujarat પોર્ટલ પર જવું પડશે. ત્યાં ઓનલાઈન ફોર્મ ભરીને જરૂરી દસ્તાવેજો અપલોડ કર્યા પછી અરજી સબમિટ કરી શકાશે.
શા માટે ખાસ છે આ ભરતી?
આ ભરતી ખાસ કરીને આપવા માટે છે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં આંગણવાડી સેવાઓ મજબૂત બનાવવા માટે 9000થી વધુ ખાલી જગ્યા ભરવામાં આવશે.
ગુજરાત આંગણવાડી ભરતી 2025 મહિલા ઉમેદવારો માટે એક સુવર્ણ તક છે. જો તમે લાયકાત ધરાવો છો તો 30 ઑગસ્ટ પહેલા જ e-HRMS પોર્ટલ દ્વારા અરજી કરી દીજો.