શું તમે પણ લાંબા સમયથી સરકારી નોકરી અથવા બેંકની જોબ શોધી રહ્યા છો? તો આ તમારા માટે સુવર્ણ તક છે.
Bank of Baroda Recruitment 2025 હેઠળ કુલ 330 ખાલી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ થઈ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ કાલે, 19 ઑગસ્ટ 2025 છે.
Bank of Baroda Recruitment 2025 હેઠળ કુલ 330 ખાલી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ થઈ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ કાલે, 19 ઑગસ્ટ 2025 છે.
જો તમે આ તક ચૂકી જશો, તો પછી કદાચ આવી મોટી ભરતીનો મોકો ફરીથી વહેલો ન મળે. તો સમય બગાડ્યા વગર તાત્કાલિક bankofbaroda.in વેબસાઇટ પર જઈને અરજી કરી લો.
ભરતીની મુખ્ય વિગતો
- કુલ જગ્યાઓ – 330
- પદો – ડેપ્યુટી મેનેજર, અસિસ્ટન્ટ મેનેજર અને અન્ય
- છેલ્લી તારીખ – 19 ઑગસ્ટ 2025
- સંસ્થા – બેંક ઓફ બરોડા (BOB)
બેંક ઓફ બરોડા ભરતી 2025 શૈક્ષણિક લાયકાત
- અલગ–અલગ પદો માટે અલગ લાયકાત રાખવામાં આવી છે.
- BE/B.Tech (Computer Science, IT, Cyber Security, Electronics, Software Engineering)
- અથવા MCA/PGDCA/ME/M.Tech/M.Sc (સંબંધિત વિષયોમાં)
- અથવા કોઈપણ વિષયમાં Graduation
- ઉમેદવારોને સલાહ છે કે અરજી કરતા પહેલા ઓફિશિયલ નોટિફિકેશન ચોક્કસ તપાસી લેવું.
બેંક ઓફ બરોડા ભરતી 2025 ઉંમર મર્યાદા
- ન્યૂનતમ ઉંમર – 24 વર્ષ
- મહત્તમ ઉંમર – 45 વર્ષ (પદ અનુસાર)
- રિઝર્વ કેટેગરી – સરકારના નિયમ મુજબ ઉંમરમાં છૂટ મળશે.
Bank of Baroda Recruitment 2025 એપ્લિકેશન ફી
- General / OBC / EWS ઉમેદવારો – ₹850 + ટેક્સ + ચાર્જ
- SC / ST / PWD / મહિલા ઉમેદવારો – ₹175 + ટેક્સ + ચાર્જ
બેંક ઓફ બરોડા ભરતી 2025 અરજી કરવાની પ્રક્રિયા (Step-by-Step)
- સૌપ્રથમ bankofbaroda.in વેબસાઇટ ખોલો.
- હોમ પેજ પર Career Tab પર ક્લિક કરો.
- પછી Current Openings પર ક્લિક કરો.
- સંબંધિત ભરતીની લિંક પર જઈ New Registration કરો.
- જરૂરી વિગતો ભરો અને ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- એપ્લિકેશન ફી ઓનલાઇન જમા કરો.
- ફોર્મ સબમિટ કરીને તેનો પ્રિન્ટ આઉટ સાચવી લો.