Adhar card loan : ઘરે બેઠા આધાર કાર્ડ દ્વારા 50,000 રૂપિયા સુધીની લોન મેળવો, જાણો અરજી કરવાની સંપૂર્ણ પ્રોસેસ. - Gov Yojana
Posts

Adhar card loan : ઘરે બેઠા આધાર કાર્ડ દ્વારા 50,000 રૂપિયા સુધીની લોન મેળવો, જાણો અરજી કરવાની સંપૂર્ણ પ્રોસેસ.

Adhar card loan : જો તમે કોઈપણ આર્થિક સમસ્યા માંથી પસાર થઈ રહ્યા હો અને તમને તાત્કાલિક પૈસાની જરૂર હોય તો તમે આધાર કાર્ડ લોન યોજના દ્વારા સરળતાથી 50000 રૂપિયા સુધીની લોન મેળવી શકો છો. આ આર્ટીકલ દ્વારા તમને જણાવીશું કે આધાર કાર્ડ લોન કેવી રીતે લેવી, આધાર કાર્ડ ની લોન લેવા માટે સમગ્ર પ્રક્રિયા શું છે તે તમે આ આર્ટીકલ દ્વારા જાણી શકશો.

આધાર કાર્ડ લોન યોજના હાઈલાઈટ

આર્ટીકલ નો પ્રકારયોજના
યોજનાનું નામઆધારકાર્ડ લોન સહાય યોજના
નાણાકીય સહાય50,000/-
અરજીનો પ્રકારઓનલાઇન

Adhar card loan માટેની પાત્રતા શું છે?

  • આ લોન મેળવવા માટે અરજદારની ઉંમર 21 વર્ષથી ૬૦ વર્ષની વચ્ચે હોવી જરૂરી છે.
  • આ લોન લેવા માટે સીબીલ સ્કોર 750 કે તેથી વધુ હોવો જોઈએ.
  • લઘુતમ માસિક પગાર 15000 રૂપિયા હોવો જોઈએ.
  • આધારકાર્ડ તમારા મોબાઈલ નંબર સાથે લિંક હોવું જોઈએ.
  • અરજદારને કોઈપણ બેંક દ્વારા નાદાર અથવા કાયદાથી ભાગેલું જાહેર કરેલ ન હોવો જોઈએ.

Adhar card loan પર કેટલો વ્યાજ દર ચૂકવવાનો થશે?

  • સામાન્ય રીતે આ વ્યાજ દર 10.50% થી ૧૪ ટકા સુધીનો હોય છે.
  • તમે જે બેંક અથવા સંસ્થા પાસેથી લોન લઈ રહ્યા છો તેના આધારે આ વ્યાજ દર બદલાઈ શકે છે.

Adhar card loan લેવી હોય તો તમારે આટલા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે.

  • અરજદારનું આધાર કાર્ડ.
  • પાનકાર્ડ/ ડ્રાઇવિંગ લાઇસન્સ / ચૂંટણી કાર્ડ.
  • પાસપોર્ટ સાઇઝ નો ફોટો.
  • બેંક ખાતા ની પાસબુક.
  • પગાર સ્લીપ.
  • ફોર્મ નંબર 16 જો હોય તો.
  • અને મોબાઈલ નંબર ( આધારકાર્ડ સાથે લીંક હોય તે ).
  • કઈ બેંકમાંથી તમને આધાર કાર્ડ લોન સહાયરૂપે 50 હજાર રૂપિયા મળશે?

    આધાર કાર્ડ લોન સહાય આપતી પ્રચલિત બેંકો ના નામ નીચે મુજબ છે.

    • Buddyloan.
    • Kotak mahindra bank.
    • Tata capital.
    • InstaMoney.
    • MoneyView.
    • Navi.

    આને પણ વાંચો

  • Adhar card loan ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

    • સોપ્રથમમાં જણાવો “ Google Play Store ” ખોલો.
    • હવે Google Play Store થી “ Branch Personal Loan ” એપ્લિકેશન ડાઉનલોડ કરો.
    • હવે તમે એપ્લિકેશન ખોલો અને તમારા સંપર્ક નંબર દ્વારા OTP દ્વારા વેરિફિકેશન કરો.
    • આ એપ્લિકેશનમાં “પર્સનલ” વિકલ્પ પર ક્લિક કરો.
    • જેમાં લોન માટે અરજી ફોર્મ ખુલશે. દરેક જરૂરી માહિતી યોગ્ય રીતે દાખલ કરો.
    • જે બેંકમાં ખાતું હોય તે બેંકને પ્રમાણિત કરો.
    • સેલ્ફી અને જરૂરી દસ્તાવેજો (જેમ કે આધાર કાર્ડ) અપલોડ કરો.
    • તમારી માહિતી બે વાર ચકાસો અને “સબમિટ” કરો.
    • તમારી પસંદગીની અરજીની વિગતો આ એપ્લિકેશન દ્વારા રિવ્યુ કરવામાં આવશે.
    • આ એપ્લિકેશન એપ્રુવલ ચાલુ બાદ, લોનની તમારી બેંક ખાતામાં જમા થવાનું છે
    • સૌપ્રથમ તમારે કઈ બેંક અથવા કંપનીમાંથી લોન લેવી છે તે નક્કી કરો.
    • આધાર કાર્ડ લોન આપતી બેંકો અથવા કંપની માંથી કોઈ એક સિલેક્ટ કરો.
    • ત્યારબાદ તે કંપની અથવા બેંકની ઓફિસિયલ વેબસાઈટ પર જવું.
    • વેબસાઈટના હોમ પેજ પર આધાર કાર્ડ લોન / પર્સનલ લોન નું બટન હશે તેના પર ક્લિક કરો.
    • તમારી સામે એક પેજ ઓપન થશે જેમાં તમારું ના મોબાઈલ નંબર જન્મ તારીખ આધારકાર્ડ નંબર પાનકાર્ડ નંબર વગેરે જેવી તમારી તમામ માહિતી ભરવાની રહેશે.
    • માહિતી ભરાઈ ગયા બાદ નેક્સ્ટ બટન પર ક્લિક કરો.
    • આ પેજ પર લોનની રકમ અને મુદત પસંદ કરો.
    • હવે તમારા દસ્તાવેજો અને યોગ્યતા સંબંધે તો બેંક અથવા તો સંસ્થા દ્વારા તપાસવામાં આવશે.
    • તમારા ડોક્યુમેન્ટ જોયા બાદ લોન ની અરજી મંજૂર કરવામાં આવશે.
    • જો અયોગ્ય જણાશે તો તમારી અરજી ના મંજૂર પણ કરવામાં આવશે.

    આ સરળ પ્રક્રિયા દ્વારા તમે આધારકાર્ડ દ્વારા ઘરે બેસીને પણ 50000 રૂપિયા સુધીની લોન મેળવી શકો છો.

  • અગત્યની લીંક

    જે બેંક પરથી તમારે લોન લેવી હોય નીચે તેની ડાયરેક્ટ લિંક આપેલી છે તેના ઉપર ક્લિક કરો.

Post a Comment