Tar Fencing Yojana Gujarat 2025 ભારત સરકાર અને રાજ્ય સરકારો દ્વારા ખેડૂતોના હિતમાં અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી છે. આમાંની એક મહત્વપૂર્ણ યોજના છે. Tar Fencing Yojana Gujarat “તાર ફેન્સિંગ યોજના”, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ખેતરોને જંગલી પ્રાણીઓ (જેવા કે નીલગાય, શિયાળ, સૂવર, વગેરે) થી રક્ષણ આપવાનો છે.
તાર ફેન્સીંગ યોજના Tar Fencing Yojana Gujarat 2025
યોજનાનું | Tar Fencing Yojana Gujarat 2025 |
આર્ટીકલ | યોજના |
યોજનાનો ઉદ્દેશ | જમીનના ફરતે પાક રક્ષણ |
લાભાર્થી | ગુજરાતના ખેડૂતો |
રકમ | જમીનના કલસ્ટર અનુસાર લાભાર્થીઓના જૂથની અરજીઓ અંગેરનીંગ મીટર દીઠ રૂપિયા 200/- સહાય મળશે.– ખર્ચના 50% બેમાંથી જે ઓછું હોય તે |
વેબસાઈટ | https://ikhedut.gujarat.gov.in/ |
અરજી | Ikhedut Online Application Stepsતાર ફેન્સિંગ યોજના 2025 સહાય રકમ:
તાર ફેન્સિંગ યોજના 2025 જરૂરી દસ્તાવેજો:
તાર ફેન્સિંગ યોજના 2025 અરજી કરવાની પ્રક્રિયા:
તાર ફેન્સિંગ યોજના 2025 અરજી ક્યાંથી ભરવી?
તાર ફેન્સીંગ માપ અને સ્થાપન:
Tar Fencing Yojana Gujarat 2025 અરજીનું સ્ટેટસઅરજદાર પોતાની જાતે ikhedut application status check કરી શકે તથા ikhedut application print કઢાવી શકે છે. |